Pappa Avaj Hoy Chhe – Superhit Gujarati Emotional Family Natak Full 2016 – Dharmesh Vyas

For a father, nothing is more important than his child’s happiness. An honest government employee Rajesh (Dharmesh Vyas) realizes his son Hitansh has his own aspiration… a dream that is too big to fit into his small pocket. He dares his son to perform an almost impossible task. If Hitansh succeeds, fulfilling his dream is going to be a big challenge for Rajesh. The drama with more than 300 shows worldwide explores the intricacies of emotional bond between father and son.

પપ્પા આવા જ હોય છે
એક પિતા માટે તેના સંતાનની ખુશીથી વિશેષ કશું જ નથી હોતું. એક પ્રમાણિક સરકારી કર્મચારી રાજેશ (ધર્મેશ વ્યાસ)ને તેના પુત્રની અભિલાષાની જાણ થાય છે… એક એવું દિવાસ્વપન જેને સાકાર કરવું મધ્યમ વર્ગીય માણસના ગજાની બહારની વાત છે. વાત ને ઉડાડી દેવા તે પુત્ર સમક્ષ એક મોટો પડકાર ફેંકે છે અને પુત્ર આ પડકાર સ્વીકારી લે છે. હવે જો પુત્ર સફળ થાય તો તેનું સપનું પૂરું કરવું પિતા માટે એક પડકાર બની જશે. ૩૦૦થી પણ વધારે શો પૂર્ણ કરનાર આ નાટકમાં પિતા-પુત્ર વચ્ચેના ભાવનાત્મક સંબંધોના તાણાવાણાને ખૂબ જ અસરકારક રીતે વણી લેવામાં આવ્યા છે.

Producer: Chetan Gandhi, Chitrak Shah & Kiran Malvankar
Director: Dharmesh Vyas
Writer: Vinod Sarvaiya
Cast: Dharmesh Vyas, Jyuthika Shah, Chitrak Shah, Kiran Malvankar, Sachin, Neha Pakai & Saunil Daru.

નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati

To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store : https://goo.gl/RLBoqe
Google Play Store : https://goo.gl/LqlaQj

Chhello Divas Full Movie- Urban Gujarati Film Full

Gujjubhai The Great Full Movie- Urban Gujarati Film Full

Best of Siddharth Randeria ( Gujjubhai )

Best of Sanjay Goradia

Best Gujarati Natak ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )

Comedy Dramas (રમુજી નાટકો )

Family Natak ( કૌટુંબિક ડ્રામા )

Other Dramas (નાટકો )

Gujarati Natak Promos

Comedy Scenes / Gujarati Jokes

About the author