“Shalaka suffers from psychological ailment and thinks that she is responsible for plane crash that killed her parents when she was 4. She lacks confidence and can’t talk to anyone. As she turns 24, her grandfather Jawahar, with the help of his friend Bakul, starts looking for suitable groom for her. All their efforts fail miserably. When they are about to give up, confident and charming lad Ram joins Shalaka’s office. They request him to befriend Shalaka and infuse much-needed confidence in her. Though reluctantly, Ram promises to try. But little does he know that life has bigger surprises in store for Shalaka and him.
એક બીજાના ફીફ્ટી-ફીફ્ટી
શલાકા માનસિક રોગથી પીડિત છે. ૪ વર્ષની કુમળી વયે તેણે એક વિમાન-દુર્ઘટનામાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા હતા અને તે પોતાની જાતને આ અકસ્માત માટે જવાબદાર માને છે. તે ૨૪ વર્ષની થતા, તેના દાદા જવાહર, તેમના મિત્ર બકુલની મદદથી, તેના માટે યોગ્ય વર શોધવાની શરૂઆત કરે છે. પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ જાય છે. જ્યારે તેઓ બધી આશા છોડી દે છે, ત્યારે આત્મ-વિશ્વાસથી ભરપૂર રામ સાથે તેમની મુલાકાત થાય છે. તેઓ રામને શલાકાના મિત્ર બનવા અને તેનામાં આત્મ-વિશ્વાસનો સંચાર કરવા વિનંતી કરે છે. કમને રામ પ્રયાસ કરવાનું વચન આપે છે. પણ રામને શું ખબર હતી કે વિધાતાએ તેના માટે કઈંક અણધાર્યા જ લેખ લખ્યા છે.
Producer: Sanjay Shah
Director: Manoj Shah
Writer: Sanjay Shah
Cast: Dharmendra Gohil, Jagesh Mukati, Rajendra Chawla, Shruti Gholap, Bini Vale, Chintan Mehta & Pooja Mehta
નવા નાટક, ફિલ્મ, ગીત, કોમેડી સીન વગેરે અપલોડ થયાની જાણકારી તમારા ઇમેઇલ એડ્રેસ પર મેળવવા માટે હમણા જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati
To get regular updates on new releases(Natak, Films, Songs, Comedy Scenes and much more), subscribe to our channel:
http://www.youtube.com/subscription_center?add_user=shemaroogujarati
To Enjoy Gujarati Plays Nonstop, Download Shemaroo Gujarati Natak App on your phone.
Give missed call on 9222231242 to download.
Or Visit Apple App Store : https://goo.gl/RLBoqe
Google Play Store : https://goo.gl/LqlaQj
Urban Gujarati Movies (Gujjubhai The Great, Chhello Divas, Polam Pol, Kevi Rite Jaish & More)
http://bit.ly/2eEJhPa
Best of Siddharth Randeria ( Gujjubhai )
https://goo.gl/IytVqc
Best of Sanjay Goradia
https://goo.gl/lNf4vE
Best Gujarati Dramas ( શ્રેષ્ઠ ગુજરાતી ડ્રામા )
https://goo.gl/OhoOOx
Comedy Dramas (રમુજી નાટકો )
https://goo.gl/95Wnzx
Family Comedy Dramas ( કૌટુંબિક ડ્રામા )
https://goo.gl/pRMUkR
Gujarati Comedy Scenes – Gujarati Jokes
https://goo.gl/I3xWZ5
Other Dramas ( નાટકો )
https://goo.gl/H8vKj8
Gujarati Natak Promos
https://goo.gl/HZqjKk
Gujarati Jokes – Vasant Paresh, Sairam Dave, Harsur Gadhvi & others
https://goo.gl/ODJ0jp
Gujarati Songs – Garba, Aarti, Bhajan, Navratri, Dandiya, Lok Geet, Gujarati film songs and more
https://goo.gl/UxhFVG
“